ઢોંસા સ્પેશિયાલિસ્ટ ‘સરસ્વતી ભવન’ રેસ્ટોરન્ટ

Wednesday 09th September 2020 07:25 EDT
 
 

વેમ્બલીમાં બેસ્ટ સાઉથ ઈન્ડિયન ફૂડની લિજ્જત માણવા માટે જાણીતી એક માત્ર રેસ્ટોરન્ટ – ‘સરસ્વતી ભવન’. આ પ્યોર વેજિટેરિયન રેસ્ટોરન્ટમાં આપને મળશે ૩૫થી વધુ વેરાઈટીના ઢોંસા અને સ્વાદિષ્ટ સાઉથ ઈન્ડિયન, પંજાબી અને ચાયનીઝ વાનગીઓ. ખાસ જૈન અને સ્વામિનારાયણ ફૂડ માટે જાણીતી ‘સરસ્વતી ભવન’ રેસ્ટોરન્ટ. ‘ગુજરાત સમાચાર’ના વાચકો માટે સ્પેશિયલ ઓફર - ફૂડ અને ડ્રિંક્સ પર ૨૫ ટકા ડિસ્કાઉન્ટ. અઠવાડિયાના તમામ સાત દિવસ ઓપન. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન.૨


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter