ધ નેશનલ કાઉન્સિલ અોફ હિન્દુ ટેમ્પલ્સ યુકે દ્વારા વિવિધ સેમિનારનું આયોજન: ડો સુબ્રમણ્યન સ્વામી વગેરે સંબોધન કરશે

Tuesday 17th March 2015 08:51 EDT
 
 

ધ નેશનલ કાઉન્સિલ અોફ હિન્દુ ટેમ્પલ્સ યુકે દ્વારા આગામી તા. ૩-૪-૧૫ના રોજ બપોરે ૪થી ૭ દરમિયાન અોક્સફર્ડ ખાતે અોક્ષફર્ડ યુનિ. ઇન્ડિયા સોસાયટી, એક્ષેટર કોલેજ, અોક્ષફર્ડ યુનિ.ના સહકારથી સેમિનાર અને પ્રશ્નોત્તરીનું આયોજન કરાયું છે. તા. ૪-૪-૧૫ના રોજ બપોરે ૪-૩૦થી ૭-૩૦ દરમિયાન સંત નિરંકારી ભવન હોલ, વેડ્નસબરી, બર્મિંગહામ ખાતે સેમિનાર અને પ્રશ્નોત્તરીનું આયોજન કરાયું છે. તા. ૫-૪-૧૫ના રોજ બપોરે ૧૨-૩૦થી ૧૦ દરમિયાન DLHS હોલ ખાતે સેમિનાર, પ્રશ્નોત્તરી, ધર્મ રક્ષક એવોર્ડ અને વીઆઇપી ડીનરનું આયોજન કરાયું છે. તા. ૬-૪-૧૫ના રોજ બપોરે ૪-૩૦થી ૭-૩૦ દરમિયાન હિન્દુ કોમ્યુનિટી સેન્ટર મંદિર ખાતે સેમિનાર અને પ્રશ્નોત્તરીનું આયોજન કરાયું છે.

આ સેમિનારમાં વિખ્યાત હિન્દુ નેતા ડો. સુબ્રમણ્યન સ્વામી, શ્રી રાજીવ મલહોત્રા, શ્રી જગન્નાથ પ્રિયાજી અને ડો. ગૌતમ સેન પ્રવચન કરશે. સંપર્ક: સતીશ શર્મા 07711 245 000.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter