ધ ફેડ એવોર્ડ્સ

Wednesday 26th June 2024 04:08 EDT
 
 

હિલ્ટન બર્મિંગહામ મેટ્રોપોલ ખાતે તા. 18 જૂનના રોજ ધ ફેડ એવોર્ડ્સ સમારોહ યોજાયો હતો. 400થી વધુ મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ શાનદાર સમારોહમાં વિવિધ ક્ષેત્રે ઉલ્લેખનીય પ્રદાન આપનારા મહાનુભાવોને સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે (ડાબેથી) ઉર્વશીબહેન પટેલ, તારાબહેન ચંદારાણા, કલ્પનાબહેન પટેલ, સ્મિતાબહેન કોટેચા અને મહેમાન. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter