નવનાત વણિક એસોસિએશન દ્વારા 26 નવેમ્બરના રોજ તેની સ્થાપનાની સુવર્ણ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. નવનાત સેન્ટર ખાતે યોજાયેલી આ શાનદાર ઉજવણી પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સંસ્થાની પાંચ દસકાની વિકાસગાથાની ઝાંખી રજૂ કરાઇ હતી. વિગતવાર અહેવાલ આગામી અંકમાં રજૂ થશે.