• શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા નવરાત્રિ ૨૦૨૧નું નીક પરમાર, રાજવી અને મિત્રોના લાઈવ બેન્ડ સાથે તા.૭.૧૦.૨૧ને ગુરુવારથી તા.૧૬.૧૦.૨૧ને શનિવાર દરમિયાન સાંજે સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 5PEખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8904 9191
• છ ગામ નાગરિક મંડળ દ્વારા નવરાત્રિ ગરબા ૨૦૨૧નું તા.૭.૧૦.૨૧ને ગુરુવારથી તા.૧૫.૧૦.૨૧ને શુક્રવાર અને દશેરાએ તા.૧૬.૧૦.૨૧ને શનિવારે કિંગ્સબરી ગ્રીન પ્રાઈમરી સ્કૂલ, ઓલ્ડ કેન્ટન લેન, લંડન NW9 9ND ખાતે આયોજન કરાયું છે. ગરબાનો સમય રવિવારથી ગુરુવાર સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ અને શુક્રવાર તથા શનિવારે સાંજે ૭.૩૦થી રાત્રે ૧૨ રહેશે. સંપર્ક. કલાબેન – 07956 258 311, જયરાજ ભાદરણવાલા - 07956 816 556
પરેશભાઈ – 07956 503 259
• બાલમ મંદિર ૩૩ બાલમ હાઈ રોડ, લંડન SW12 9AL ખાતે નવરાત્રિ નિમિત્તે તા.૭.૧૦.૨૧થી તા.૧૪.૧૦.૨૧ દરમિયાન બપોરે ૨થી ૪ દરમિયાન ગરબા થશે. તા.૧૩.૧૦.૨૧ને બુધવારે બપોરે ૧૨ વાગે હવન થશે. તા.૯.૧૦.૨૧ને શનિવારે ૮.૩૦ PM (GMT) તેમજ તા.૧૩.૧૦૨૧ને બુધવારે બાલમ મંદિરથી લાઈવ ગરબા થશે. સંપર્ક. 020 8675 3831