નવું સીમાચિહ્ન રચતો નવનાતનો જન્માષ્ટમી મેળો

Saturday 09th September 2023 16:22 EDT
 
 

નવનાત વણિક એસોસિએશન દ્વારા ત્રીજી સપ્ટેમ્બરે યોજાયેલા વાર્ષિક જન્માષ્ટમી મેળાએ તહેવારોની અનોખી રીતે ઉજવણી કરવામાં નવું સીમાચિહ્ન અંકિત કર્યું છે. આ પ્રસંગે વિવિધ પ્રકારના સ્ટોલ્સ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, ગીતસંગીત, યોગ, ફૂડ ઝોન, નોલેજ ઝોન અને કિડ્સ ઝોન વગેરેનું આયોજન કરાયું હતું, જેની અબાલવૃદ્ધ સહુએ મનભરીને મજા માણી હતી. આનંદ-ઉલ્લાસભેર થયેલી ઉત્સવની ઉજવણીનો વિગતવાર અહેવાલ વાંચો આગામી અંકમાં...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter