ન્યુ યર્સ ઇવના કાર્યક્રમો

Thursday 17th December 2015 06:05 EST
 

ન્યુ યર્સ ઇવના કાર્યક્રમો

* ચક-89 ૧૦૫ બોન્ડ રોડ, મિચમ CR4 3HG ખાતે ન્યુ યર્સ ઇવના તા. ૩૧-૧૨-૧૫ના રોજ સાંજે ૬-૩૦થી ન્યુ યર્સ ઇવ પાર્ટીનું આયોજન ચક-89 સ્થિત રેસ્ટોરંટ, સ્યુટ વન અને સ્યુટ ટુ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં મનભાવન થ્રી કોર્સ ડીનર, કેશ બાર, બોલીવુડ ડાન્સ અને નવિન કુંદ્રાના લાઇવ પરફોર્મન્સનો લાભ મળશે. સંપર્ક: 020 8646 2177.

* જીપી પ્રમોશન્સ દ્વારા ન્યુયર્સ ઇવ એક્સ્ટ્રા વેગાન્ઝા ડીનર એન્ડ ડાન્સ કાર્યક્રમનું આયોજન ગુરૂવાર તા. ૩૧-૧૨-૧૫ના રોજ રાતના ૮થી મોડે સુધી કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો HA3 8LU ખાતે કરવામાં આવ્યું છે. વેજ નોનવેજ થ્રી કોર્સ મિલ સહિત ડીજે ડબ્ઝ ગીત સંગીત રજૂ કરશે. સંપર્ક: જીપી દેસાઇ 07956 922 172 અને જુઅો જાહેરાત પાન નં. 19.

* લાયન્સ ક્લબ લંડન કિંગ્સબરી-કેન્ટન-ગોલ્ડર્સગ્રીન-સ્વીસ કોટેજ અને બેલમન્ટ દ્વારા સેન્ટ લ્યુક્સ હોસ્પિસ અને સેલ્વીયા રાઇટીંગ ટ્રસ્ટના લાભાર્થે રાજીવ શર્મા અને ગૃપની મ્યુઝિક નાઇટનું આયોજન તા. ૨૪-૧૨-૧૫ના રોજ ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: દિનેશ સોનછત્રા 07956 810 647 અને જુઅો જાહેરાત પાન નં. 18.

* આપના વિવિધ પ્રસંગોની ઉજવણીમાં કેટરીંગ માટે ભરોસાપાત્ર નામ તરીકે લગુનાની પસંદગી કરો. લગુના રેસ્ટોરંટ ૧૨૩, અક્ષબ્રિજ રોડ, ઇલીંગ, W13 9BD (020 8579 9992) તેમજ વિવિધ પ્રસંગોની ઉજવણી તેમજ પાર્ટી બુક કરાવવા લગુના બેન્કવેટીંગ સ્યુટ, ૬૩ નોર્થ એક્ટન રોડ, પાર્ક રોયલ NW10 6PJ (020 8961 2170)ની આજે જ મુલાકાત લો. વધુ માહિતી માટે સંપર્ક: 020 8579 9992 અને જુઅો જાહેરાત પાન નં. 15

* ક્રિસમસની ઉજવણી જો ભારતીય વ્યંજનો સાથે કરવા માંગતા હો તો આજે જ ૧૪૧ ઇલીંગ રોડ, વેમ્બલી HA0 4BP ખાતે આવેલ મુંબઇ લોકલની મુલાકાત લો. જ્યાં તમે ચાટ્સ, સેન્ડવિચ, સાઉથ ઇન્ડિયન, ઇન્ડો ચાઇનીઝ, થાલી તેમજ જ્યુસ બારની મોજ માણી શકશો. રવિવારે સવારે ૯થી ૧૧ દરમિયાન વ્યાજબી દરે સન્ડે બ્રેકફાસ્ટની મોજ પણ માણી શકશે. સંપર્ક: 020 8903 5577 અને જુઅો જાહેરાત પાન નં. 19.

* શકોની, ૧૨૭-૧૨૯ ઇલીંગ રોડ, વેમ્બલી HAO 4BPની નવા રીફબર્શીમેન્ટ સાથે શુભ શરૂઆત કરવામાં આવી છે. ક્રિસમસ પર્વે વિશેષ ૧૦% ડિસ્કાઉન્ટની જાહેરાત કરાઇ છે. શકોનીમાં આપ ઇન્ડો ચાઇનીઝ સ્પેશીયાલીટી, થાળી, ગુજરાતી ડીશીઝ, નાસ્તો, મિઠાઇઅો વગેરેની મોજ માણી શકશો. સંપર્ક: 020 8903 9601 અને જુઅો જાહેરાત પાન નં. ૧૭.

* અોરિન્ટલ ફૂડ્ઝ લિમીટેડ દ્વારા ક્રિસમસ પર્વે સાત્વિક, સ્વાદિષ્ટ અને શુધ્ધ શાકાહારી ભોજન અને વ્યંજનો રજૂ કરવામાં આવી રહ્યા છે. સગાઇ, લગ્ન, બર્થડે પાર્ટી, એનીવર્સરી પાર્ટી, મહેફીલ કે પછી ટૂંકી મુદતે સ્વજનની ચિરવિદાય જેવા પ્રસંગોએ પણ કેટરીંગની વ્યવસ્થા કરવામાં આવશે. ૫૦થી લઇને ૫૦૦ મહેમાનો સુધીના રસોઇના અોર્ડર લેવાય છે. સંપર્ક: ભાવના 020 8900 1378 અને જુઅો જાહેરાત પાન નં. 15. * ધ સીટી પેવેલીયન, કોલીયર્સ રો રોડ, રોમફર્ડ રોડ, RM5 2BH દ્વારા ક્રિસમસ ઇવ પ્રસંગે તા. ૨૪-૧૨-૧૫ના રોજ ગુરૂવારે હંસરાજ હંસ સાથે રોકી અને કરિશ્માના બોલીવુડ મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન થ્રી કોર્સ મિલ અને શેમ્પેઇન સાથે કરવામાં આવ્યું છે. જ્યારે ન્યુ યર્સ ઇવ પ્રસંગે તા. ૩૧-૧૨-૧૫ના રોજ સાંજે 'ધ બોલીવુડ બોન્ડ બોલ – ન્યુ યર્સ ઇવ'નું આયોજન ડીજે ક્રશ, ડીજે સંજ, પંજાબી હીટ સ્કવોડ અને ડીજે નિશ સાથે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8924 4000 જુઅો જાહેરાત પાન નં. 13.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter