પૂ. રામબાપા અને જીજ્ઞાસુ સત્સંગ મંડળ તરફથી રૂ.૧૦ લાખનું દાન

Wednesday 15th April 2020 04:35 EDT
 
 

લંડનઃ શ્રી હનુમાન ભક્ત પૂ. રામબાપા અને જીજ્ઞાસુ સત્સંગ મંડળ તરફથી ઇન્ડિયા કોરોના વાઇરસની બીમારીમાં સપડાયેલ દીન દુઃખી ગરીબોના ભોજન માટે રૂ.૧૦ લાખ (૧૧ હજાર પાઉન્ડ) મોકલાવ્યા છે. જેમાં મંડળના સૌ ટ્રસ્ટીઓ અને ભાઈ-બહેનો સહયોગી બન્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter