બોલ્ટનના ઘનશ્યામભાઇ વેકરિયાની પાંચ દસકાની સમાજસેવાનું સન્માન

Friday 03rd January 2025 03:07 EST
 
 

કચ્છના બળદીયા ગામના વતની અને હાલ બોલ્ટનમાં વસતા ઘનશ્યામભાઇ હિરજીભાઇ વેકરિયાને 50 વર્ષની સામાજિક સેવાઓના પ્રદાન બદલ એવોર્ડથી સન્માનતા મેયર એન્ડ્ર્યુ મોર્થન. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - સ્વામિનારાયણ મંદિરના અગ્રણી ઘનશ્યામભાઇ છેલ્લા ત્રણ દસકાથી હિન્દુ સનાતન સંસ્થાઓ સહિત અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter