બ્રેન્ટ હિન્દુ કાઉન્સિલ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

Thursday 18th August 2022 06:53 EDT
 
 

બ્રેન્ટ હિન્દુ કાઉન્સિલ દ્વારા 13 ઓગસ્ટના રોજ વેમ્બલીમાં  આવેલી આર્લપ્ટન કોમ્યુનિટી સ્કૂલ ખાતે ભારતના સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતના અને બ્રિટનના રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશક્તિના 14 જુદા જુદા ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા, જેને 300થી વધુ મહેમાનોએ મનભરીને માણ્યા હતા. આ પ્રસંગે તમામ કલાકારોને ટ્રોફીથી બિરદાવવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter