ગયા અઠવાડિયે ભૂજ સ્વામીનારાયણ મંદિરના ત્રણ સંતો લંડન આવી પહોંચ્યા હતા. તેઓ અગાઉ આવેલા સંતોની સાથે જોડાશે અને નરનારાયણ દેવ ભૂજ મંદિરના તાબા હેઠળના તમામ સ્વામીનારાયણ મંદિરોની મુલાકાત લેશે. (ડાબેથી) પૂરાણી કેશવજીવન દાસજી સ્વામી, કૃષ્ણચરણ દાસજી સ્વામી અને ભક્તજીવન દાસજી સ્વામી.