શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ વરિષ્ઠ સંતગણ સાથે અમેરિકામાં વિચરણ કરી રહ્યા છે. પ્રથમ તસવીરમાં ન્યૂ યોર્કના રોબિન્સવિલ સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી મહારાજનું તિલક કરીને પરંપરાગત સ્વાગત કરતા સદ્ગુરુ ઇશ્વરચરણ સ્વામી મહારાજ જ્યારે બીજી તસવીરમાં હરિભક્તોનું અભિવાદન સ્વીકારતા પ.પૂ. મહંત સ્વામી મહારાજ.