શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ અમેરિકાના ન્યૂ જર્સીમાં વિચરણ કરી રહ્યા છે. પ્રથમ તસવીરમાં રોબિન્સવિલ સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી મહારાજ સાથે શ્રી શ્રી રવિશંકર અને સદ્ગુરુ ઇશ્વરચરણ સ્વામી જ્યારે બીજી તસવીરમાં હરિકૃષ્ણ મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી મહારાજને પાલખીમાં બેસાડીને પધરામણી માટે લાવી રહેલા હરિભક્તો.