મહાવીર ફાઉન્ડેશનના પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

Wednesday 14th June 2023 14:44 EDT
 
 

મહાવીર ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવની 11 મી વર્ષગાંઠની ઉજવણી કરાઇ હતી. ત્રણ દિવસના કાર્યક્રમ દરમિયાન 10 જૂનના રોજ વર્ષગાંઠની ભવ્ય ઉજવણી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. (વિગતવાર અહેવાલ માટે જૂઓ આગામી અંક...)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter