મેમોરિયલ સર્વિસમાં બીએપીએસનું પ્રતિનિધિત્વ કરતા ભટ્ટેસા અને પલાણ

Wednesday 29th November 2023 04:44 EST
 
 

વ્હાઇટહોલ સ્થિત ધ સેનોટાફ ખાતે રિમેમ્બરન્સ સન્ડેના રોજ નેશનલ સર્વિસ ઓફ રિમેમ્બરન્સનું આયોજન થયું હતું. કિંગ ચાર્લ્સના નેતૃત્વમાં યોજાયેલી નેશનલ સર્વિસ ઓફ રિમેમ્બરન્સમાં બીએપીએસ ટ્રસ્ટીઓ વિનુ ભટ્ટેસા-ઓબીઇ અને નીતિન પલાણ-એમબીઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મેમોરિયલ સર્વિસમાં ભાગ લીધો હતો. પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધ તેમજ અન્ય યુદ્ધોમાં સામેલ મિલિટરી અને સિવિલિયન સર્વિસમેનના યોગદાનને અંજલિ અર્પવા આ સર્વિસનું આયોજન થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter