દેશ વિદેશમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ક્ષેત્રે વ્યાપક પ્રતિષ્ઠા મેળવનાર રાજધાની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ડીરેક્ટર શ્રી મુકેશભાઇ સાંગાણી યુકેની મુલાકાતે પધાર્યા છે અને આગામી તા. ૩૦ જૂન સુધી રોકાશે.
રાજધાની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા વ્યાજબી દરે શાકાહારી ભોજન સહિત સુંદર સુવિધા ધરાવતી જાપાન, વીયેતનામ અને કમ્બોડીયા, મ્યાંમાર બર્મા ટ્રેઝર, હોંગકોંગ, મકાઉ અને શેનઝેન ટુર્સની શાનદાર ટુર્સનું આયોજન કરવામાં આવે છે.
આ ઉપરાંત ચીન, શ્રીલંકા, નેપાલ, થાઇલેન્ડ, બેંગકોક, પટાયા અને અન્ય દેશો સહિત ચારધામ યાત્રા, ભારતભરના વિવિધ શહેરો અને યાત્રાધામોની પેકેજ ટુર્સનું આયોજન કરી આપે છે. રાજધાની ટુર્સ દ્વારા બેથી લઇને ૨૦૦ વ્યક્તિઅો માટે ગ્રાહકની અનુકુળતા મુજબ લકઝરીયસ એસી કાર, બસ, સ્વાદિષ્ટ ભોજન સહિતની ભારતના કોઇ પણ સ્થળની ટેઇલર મેડ પેકેજ ટુર્સ, હોટેલ – વાહનોના બુકિંગ સહિતની ટુરનું આયોજન કરી આપવામાં આવે છે. આ ઉપરાંત ભારતભરમાં કોઇ પણ સ્થળે ધાર્મિક તેમજ શુભપ્રસંગોએ કેટરીંગની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. સંપર્ક: 07404 049 951.