લંડનઃ શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્ટેનમોર ધર્મભક્તિ મેનોર દ્વારા તૈયાર ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવાકાર્ય એનએચએ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે, અશક્તો અને વૃદ્ધજનોની સાથે આઇસોલેશનમાં રહેનારાઓ માટે છે.
સંસ્થા દ્વારા તેમને ગરમ અને તૈયાર ભોજન પહોંચાડવાનું સેવાકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સંપર્કઃ 07968 814 356