સંસ્થા સમાચાર (અંક 15 ફેબ્રુઆરી 2025)

Wednesday 12th February 2025 05:29 EST
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• નવનાત વડીલ મંડળ દ્વારા 15 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે સેલિબ્રેશન પ્રસંગે ભારતના લાઇવ બેન્ડ દ્વારા બોલિવૂડ ધમાકા કાર્યક્રમમાં ઉમેશ શાહ અને તેજલ શુક્લ ફિલ્મ ગીતો રજૂ કરશે. માત્ર સભ્યો માટેનો આ કાર્યક્રમ સવારે 10.30 વાગ્યે શરૂ થશે. પ્રારંભે બ્રેકફાસ્ટ બાદ 11.30થી 2.30 સંગીત કાર્યક્રમ અને 2.30 વાગ્યાથી લંચ. વધુ વિગત માટે સંપર્કઃ બંસરીબહેન - 07766 858283 / કલ્પનાબહેન 07833 085229.

• કલર્સ ટીવી પર આ સપ્તાહે માણો મનોરંજનનો ખજાનો. ‘રામ ભવન’ દરરોજ રાત્રે 8 કલાકે, ‘ડોરી’ સોમથી શુક્ર રાત્રે 9 કલાકે, અને લાફ્ટર શેફ્સ શનિ-રવિવારે રાત્રે 9 વાગ્યે, તો કલર્સ રિશ્તે પર ‘રામાચારી’ને નિહાળો દરરોજ સાંજે 7.30 વાગ્યે જ્યારે કલર્સ ગુજરાતી પર દરરોજ સાંજે 7 વાગ્યે નિહાળો શ્યાન ધૂન લાગી રે...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter