સંસ્થા સમાચાર (અંક 28 મે 2022)

Wednesday 25th May 2022 07:26 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલી વિવિધ ધાર્મિક-સામાજિક સંસ્થાઓના કાર્યક્રમોની ઝલક...

• VHP ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર ખાતે 28 મે - શનિવારે સાંજે 5.00 વાગ્યાથી હનુમાન ચાલીસા પઠન. 7.15 વાગ્યે આરતી અને શાંતિપાઠ બાદ ભોજન પ્રસાદનું આયોજન થયું છે. વધુ વિગત માટે સંપર્કઃ VHP ઇલ્ફર્ડ +44 20 8553 5471
બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર - લંડન ખાતે 29 મે - રવિવારે બપોરે 12.15થી 1.30 બીએપીએસ સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ - યુકે અને યુરોપની ઇનોગ્યુરેશન એસેમ્બલી અને મહાપ્રસાદ. આ પ્રસંગે ભારતથી પ.પૂ. મહંત સ્વામી દીપ પ્રાગટ્ય કરશે અને આશીર્વચન આપશે.
• જીવનમાં નવી તાજગી અને વિશિષ્ટ ચેતનાને જાગૃત કરવા માટે સાઇકોથેરેપિસ્ટ ડો. ગિરીશ પટેલના વ્યાખ્યાન ‘સુપ્રા ચેતનાની જાગૃતિ’નું લાઇવ પ્રસારણ 28 મે શનિવારે 4:00-5:30 pm (BST) અને 8:30-10:00 pm (IST) ઝૂમ પર થશે.
લાઇવ: Zoom ID: 912 4085 6633 Passcode: 349094


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter