સંસ્થા સમાચાર - શરદ પૂર્ણિમા વિશેષ (અંક 19 ઓક્ટોબર 2024)

Wednesday 16th October 2024 03:06 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• છ ગામ નાગરિક મંડળ (યુકે) દ્વારા 19 ઓક્ટોબરે શરદપૂર્ણિમા ઉજવાશે. સમયઃ સાંજે 7.30થી રાત્રે 12.00. સ્થળઃ કિંગ્સબરી ગ્રીન પ્રાયમરી સ્કૂલ, ઓલ્ડ કેન્ટન લેન, લંડન - NW9 9ND. વધુ વિગત માટે સંપર્કઃ કલાબહેન પટેલ - 07956 258 311 / જયરાજ ભાદરણવાલા - 07956 816 556
• ગુર્જર ક્ષત્રિય જ્ઞાતિ મંડળ - લેસ્ટર દ્વારા 16 ઓક્ટોબરે શરદપૂર્ણિમા ઉજવાશે. સ્થળઃ બેલગ્રેવ નેબરહૂડ સેન્ટર, રોથલે સ્ટ્રીટ, લેસ્ટર - LE4 6LF. વધુ વિગત માટે સંપર્કઃ ગીતાબેન સોલંકી - 07828 999 604
• કરમસદ સમાજ-યુકે દ્વારા 19 ઓક્ટોબરે શરદપૂનમની ઉજવણી થશે. સમયઃ સાંજે 7.30થી મોડી રાત સુધી. સ્થળઃ નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA. વધુ વિગત માટે સંપર્કઃ મહેન્દ્રભાઇ પટેલ -07956 458 872 અથવા વેબસાઇટઃ www.karamsadsamaj.co.uk
• કાર્ડિફ સનાતન મંદિરે તા. 17 ઓક્ટોબરે શરદપૂર્ણિમાના ગરબા યોજાશે. સમયઃ રાત્રે 8.00થી 11.00. આરતી રાત્રે 10.00 વાગ્યે. સભ્યો માટે વિનામૂલ્યે પ્રવેશ.
• નવનાત વણિક એસોસિએશન દ્વારા 19 ઓક્ટોબરે શરદપૂર્ણિમાની ઉજવણી. સમયઃ સાંજે 7.30થી 8.00. સ્થળઃ નવનાત વણિક સેન્ટર, પ્રિન્ટીંગ હાઉસ લેન, હેય્સ, મિડલસેક્સ - UB3 1AR. વધુ વિગત માટે સંપર્કઃ કો-ઓર્ડિનેટર જશવંત દોશી - 07877 372 825 / બીના હોલ્ડન: 07817 404 163 / બચુલાલ મહેતા 07828 693 937
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા તા. 17 ઓક્ટોબરે શરદપૂર્ણિમાની ઉજવણી. સમયઃ રાત્રે 8.00 વાગ્યાથી. સ્થળઃ નેશનલ એસોશિએન ઓફ પાટીદાર સમાજ બિલ્ડીંગ, 26B ટૂટિંગ હાઇ સ્ટ્રીટ, નેટવેસ્ટ બેન્કની બાજુમાં, લંડન - SW17 0RG. વધુ માહિતી માટે સંપર્કઃ ઉમેશભાઇ અમીન - 07956 254 274 / મિનાક્ષી પટેલ 07966 010 645.
• SKLPC (યુકે) દ્વારા 16 ઓક્ટોબરે શરદપૂનમની ઉજવણી. સમયઃ સાંજે 7.30થી 11.00. સ્થળઃ ગ્રાન્ડ માર્કી, ઇંડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મિડલસેક્સ UB5 6RE. વધુ વિગત માટે જૂઓઃ www.sklpc.com/navratri
• સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા 16 ઓક્ટોબરે શરદપૂર્ણિમા ઉજવાશે. સમયઃ સાંજે 7.30થી રાત્રે 11.00. સ્થળઃ નોરબરી મેનોર બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઇઝ કોલેજ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, થોર્નટન હીથ, સરે - CR7 8BT. વિનામૂલ્યે વિશાળ પાર્કિંગ. વધુ માહિતી માટે સંપર્કઃ ભાવનાબહેન પટેલ - 07932 523 040 / પુષ્પકાંત પટેલ - 07961 452 683


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter