સંસ્થા સમાચાર

Tuesday 12th October 2021 15:13 EDT
 

• ગાયત્રી પરિવાર દ્વારા નવરાત્રી નિમિત્તે દીપ યજ્ઞનું આયોજન ૧૭.૧૦.૨૦૨૧ને રવિવારે સવારે ૧૦:૩૦ – ૧૨:૩૦ દરમિયાન માંધાતા યૂથ અને કૉમ્યુનિટી સેન્ટર ૨૦ A રોઝમેડ એવન્યુ, વેમ્બ્લી, મિડલસેક્સ HA9 7EEખાતે કરવામાં આવેલ છે.

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE ખાતે તા.૨૪.૧૦.૨૧ને રવિવારે બપોરે ૩થી ૭ દરમિયાન કડવા ચોથની ઉજવણી કરવામાં આવશે. છેલ્લી કથા સાંજે ૬.૩૦થી ૬.૪૫ દરમિયાન થશે. સંપર્ક. 020 8553 5471

• વિશ્વ હિંદુ પરિષદ, ૧૦ થોર્નટન રો, થોર્નટન હિથ, ક્રોયડન માત્ર દર ગુરુવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન ખૂલ્લું રહેશે. સંપર્કઃ મુકેશ પટેલ – 07895401011

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter