• સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે દ્વારા ઝૂમ (Meeting ID: 813 6151 3846 Passcode: 220122) ના માધ્યમથી નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણીનું તા.૨૨.૧.૨૨ને રવિવારે બપોરે ૪ વાગે (ભારત રાત્રે ૯.૩૦) વાગે આયોજન કરાયું છે.
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE ખાતે લેડીઝ સત્સંગ - સમય – બપોરે ૧૨.૩૦થી ૨.૩૦ – સેન્ટરમાં મંદિરનો સમય – દર્શન સવારે ૯.૩૦થી ૧૨, આરતી સવારે ૧૦ વાગે, દર્શન સાંજે ૬થી ૮ અને આરતી સાંજે ૭.૧૫ વાગે થશે. દર ગુરુવારે સિનિયર પુરુષોની થર્સ ડે લંચ મિટીંગ. સંપર્ક. 020 8553 5471