સંસ્થા સમાચાર

Wednesday 14th October 2015 09:48 EDT
 

* એશિયન મ્યુઝીક સર્કિટ દ્વારા સુફિયાના વીથ ‘કવ્વાલી અને ગઝલ’ના કાર્યક્રમનું આયોજન તા. ૨૪-૧૦-૧૫ના રોજ સાંજે ૭-૩૦ કલાકે કેડોગન હોલ, ૫ સ્લોન ટેરેસ, લંડન SW1X 9 DQ ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક 020 7730 4500.

* દત્તાણી પરિવાર દ્વારા ૨૫-૧૦-૧૫ના રોજ સાંજે ૫થી મોડે સુધી સૌ પ્રથમ સંમેલનનું આયોજન ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો HA2 8AX ખાતે કરવામાં આવ્યું છે. માયા દીપક અને ગ્રુપ દ્વારા લાઈવ સંગીતનો લાભ આપશે. સંપર્ક અનિલ દત્તાણી - 07876 102 523.

* સોનુ નિગમ લાઈવ ઈન કોન્સર્ટનું શાનદાર આયોજન તા. ૧-૧૧-૧૫ના રોજ સાંજે ૭ વાગ્યે SSE અરેના, વેમ્બલીમાં કરવામાં આવ્યું છે. સંપર્ક: શૈલેષ પટેલ 07722 783 084.

* કલર્સ ચેનલ દ્વારા સ્કાય ચેનલ ૮૨૧, ફ્રી સેટ ચેનલ ૬૬૨, વર્જિન ચેલન ૮૨૬ ઉપર દર શનિવારે-રવિવારે રાત્રે ૯ કલાકે અને સોમવારથી શુક્રવાર રાત્રે ૯-૩૦ કલાકે ‘બિગ બોસ ડબલ ટ્રબલ’ પ્રસારિત થશે.

* એકવીટાસ દ્વારા તા. ૨૨-૧૦-૧૫ના રોજ રોકાણ માટેની મિલ્કતોનું હરાજી દ્વારા વેચાણ કરવામાં આવશે. સંપર્કઃ જ્હોન મેહતાબ – 020 7034 4855.

* આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી, UB8 2DZ ખાતે તા. ૧૭-૧૦-૧૫ના રોજ હનુમાન ચાલિસા, તા. ૧૮-૧૦-૧૫ના રોજ બપોરે ૩ વાગ્યાથી ભજન અને તા. ૨૧-૧૦-૧૫ના રોજ દુર્ગાષ્ટમી હવનનું આયોજન સવારે ૧૦થી કરવામાં આવ્યું છે. ભોજન પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.

શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ)ના હોદ્દેદારો

શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ)ની એજીએમ તાજેતરમાં મળી હતી. જેમાં ૨૦૧૫-૧૭ની મુદ્દત માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

ચેરપર્સન: શ્રી મુકેશ આર. પટેલ, વાઈસ ચેરમેન: શ્રી જયેન્દ્ર જે. પટેલ, સેક્રેટરી: શ્રી પ્રફુલ્લ બી. પટેલ, ટ્રેઝરર: શ્રીમતિ રશ્મિતા પટેલ

ટ્રસ્ટીઓઃ અનંત આર. પટેલ (આણંદ), દક્ષા એમ. પટેલ (ચાંગા), દક્ષા એન. પટેલ (મહુધા), દશરથભાઇ જે. પટેલ (ચાંગા), ધર્મેશ એમ. પટેલ (ડાભાણ), હર્ષદ સી. પટેલ (બાંધણી), હિમેશ આર. પટેલ (મહેળાવ), જ્યોત્સના એમ. પટેલ (વિરસદ), કિરીટ ડી. પટેલ (પિપલગ), રાજેન્દ્ર પટેલ (પલાણા) વિજયકુમાર આઈ. પટેલ (આણંદ). સંપર્ક: 07973 257 418.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter