* નવયુગ સેન્ટર, ૧૧ શેવ શીલ એવન્યુ, કોલિન્ડેલ NW9 6SE ખાતે તા. ૨૯-૧૧-૧૫ના રોજ બપોરે ૩થી ૫ દરમિયાન ભારતીબેન રોહિતભાઇ શાહ પરિવાર તરફથી સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: વિનોદભાઇ 020 8459 4953.
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૯-૧૧-૧૫ રવિવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી અને સુનિતાબેન મંગલાણી છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* નહેરૂ સેન્ટર, ૮ સાઉથ અોડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતે તા. ૨૭-૧૧-૧૫ના રોજ સાંજે ૬-૩૦ કલાકે એસ્થેટીક હાયબ્રિડીટી ઇન મુગલ પેઇન્ટીંગ્સ' પુસ્તકનું વિમોચન થશે.
* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP રેપ્ટન એવન્યુ, સડબરી, HA0 3DW ખાતે દર ગુરૂવારે સાંજે ૭થી ૯.૧૪ જલારામ ભજન અને ભોજન અને દર શનિવારે સવારે ૧૧થી બપોરના ૧.૧૫ સુધી ૨૧ હનુમાન ચાલિસા અને ભોજનનો લાભ મળશે. સ્પેશ્યલ વેદિંગ પેકેજ અને દરોજના સદાવ્રત માટે સંપર્ક કરો. સીજે રાભેરૂ 07958 275 222.
* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ કાઉલી UB8 2DZ ખાતે મંદિર નિર્માણના લાભાર્થે ડીનર સાથે ફંડ રેઇઝિંગ કાર્યક્રમનું આયોજન તા. ૨૯-૧૧૧-૧૫ના રોજ સાંજે ૫-૩૦થી કરવામાં આવ્યું છે. સંપર્ક: 07882 253 540.