• SHITAL દ્વારા તા.૨૦.૦૯.૨૦ને રવિવારે સતત ૧૦મા વર્ષે લંડન (વેમ્બલી), લેસ્ટર, રેડીંગ અને મિલ્ટન કેઈન્સમાં ‘વોક ફોર સાઈ – કોવિડ રીલીફ વર્ક’ ચેરિટી વોકનું આયોજન કરાયું છે. ભાગ લેનાર વ્યક્તિઓ કેશ, કાર્ડ અથવા JustGiving વેબપેજ https://www.justgiving.com/fundraising/walkforsai2020 દ્વારા ડોનેશન એકત્ર કરી શકશે.
ચેરિટી વોકનો રૂટઃ • લંડન – વેમ્બલીના શિરડી સાઈ બાબા મંદિરથી નીકળીને ૧૦ માઈલ ફરીને ત્યાં જ પાછી આવશે • લેસ્ટર – કોટન સ્ટ્રીટના શિરડી સાઈ બાબા મંદિરથી નીકળીને ૧૦ માઈલ ફરીને ત્યાં જ પાછી આવશે • રેડીંગ – વેસ્ટ સ્ટ્રીટના શિરડી સાઈ બાબા મંદિર અને કોમ્યુનિટી સેન્ટરથી નીકળીને ૭ માઈલ ફરીને ત્યાં જ પાછી આવશે • મિલ્ટન કેઈન્સ – લંગભગ ૭થી ૧૦ કિ.મી.નો રૂટ રહેશે
સંપર્ક. લંડન - 0208 902 2311, લેસ્ટર - 0116 367 1833, રેડીંગ - 0118 959 1084 અને મિલ્ટન કેઈન્સ - 0208 902 2311 ઈમેલ - [email protected]