• શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ, લંડન તરફથી દર મહિને ઝૂમ પર ‘તમારી તંદુરસ્તી અને સુખાકારી’ (Your Health & Wellbeing) વિષય પર વાર્તાલાપ યોજાય છે જેમાં ‘કોવીડ પેન્ડેમીકમાં આંખનું આરોગ્ય’ વિષે ૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના સાંજે ૮ વાગ્યાથી (Zoom ID: 9676 908 0089 Pass Code: 716903 Youtube Live :SNJPM London) અને વક્તવ્યનું આયોજન મહદ્ અંશે ગુજરાતીમાં કરવામાં આવ્યું છે. જેના મુખ્ય વક્તા શ્રી નેહુલ શાહ છે. જેઓ ઓપ્ટોમેટ્રીસ્ટ છે અને ૨૫ વર્ષનો અનુભવ ધરાવે છે. સવિશેષ બાળકોની ટૂંકી દ્રષ્ટિની સમસ્યા અટકાવવા અંગેના નિષ્ણાત છે.