• વીણા પંડ્યા પ્રસ્તુત સાંઈ ભજનોના કાર્યક્રમ ‘સાંઈ રહમ નજર રખના’નું તા.૨૦.૦૨.૨૦૨૧ બપોરે ૪ (યુકે), રાત્રે ૯.૩૦ (IST) અને સવારે ૧૧ (ESTયુએસએ) https://www.youtube.com/user/Priyanka5177
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩, ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE દ્વારા ઝૂમના માધ્યમથી (Meeting ID 7190459709 - Password Nu1Xud) આરતીનો દરરોજ સવારે ૧૦ વાગે અને હનુમાન ચાલીસાનો દર મંગળવારે સાંજે ૭ વાગે લાભ લઈ શકાશે.
• દાન માટે VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટરની અપીલ
VHPઈલ્ફર્ડ મંદિર, ૪૩, ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE બંધ હોવાથી દાન માટે મંદિર દ્વારા અપીલ કરવામાં આવે છે. ડોનેશન VHP ILFORD નામના ચેક દ્વારા અથવા ઓનલાઈન કરી શકાશે. ચેકVHP Ilford, 43 Cleveland Road, Ilford, IG1 1EE ખાતે મોકલવાનો રહેશે. ઓનલાઈન બેંક ટ્રાન્સફર માટે વિગતો - Act Name - VHP Ilford, Bank - Bank of Baroda Ilford, Sort code – 609580 Act No – 91002404. ફંડ ટ્રાન્સફર થઈ ગયા પછી ઓમ જોશીનો 07772843627 ([email protected]) પર સંપર્ક કરવા વિનંતી.