સંસ્થા સમાચાર

Tuesday 30th March 2021 15:56 EDT
 

લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી, હેન્ડન, સડબરી, હેચ એન્ડ અને બર્મિંગહામ હેન્ડ્સવર્થ, એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ અને પ્રનાશા તથા હાથી પરિવાર દ્વારા હેરફિલ્ડ હોસ્પિટલ માટે મેડિકલ ઈક્વિપમેન્ટ્સ માટે ફંડ એકત્ર કરવાના હેતુસર તા.૨.૪.૨૧ને શુક્રવારે સાંજે ૭.૩૦ વાગે (યુકે ટાઈમ) આજ કી શામ હેરફિલ્ડ કે નામ તથા તા.૩.૪.૨૧ને શનિવારે સવારે ૧૧થી સાંજે ૫ (યુકે ટાઈમ) દરમિયાન ૫૧ હનુમાન ચાલીસાનું ઓનલાઈન આયોજન કરાયું છે. સંપર્ક. દીનેશ સોનછત્રા - 07956 810 647

બ્રહ્માકુમારીઝ યુકે - ગુજરાતીમાં ઓનલાઇન ઝૂમ ઇવેન્ટઃ મનુષ્યના અનેક દિવ્ય ખજાનામાં નો એક ખજાનો છે આંતરિક શાંતિ. જયારે આપણે આ શાંતિમાં સ્થિત થઈએ છે ત્યારે તેની સાથે જ અનેક દિવ્યગુણો જાગૃત થાય છે. ચાલો આ કાર્યક્રમ દ્વારા આ વાતને જાણીએ અને માણીએ .

તારીખ: શનિવાર 10 એપ્રિલ, 2021. સમય: સાંજે 4 થી 5.30 Zoom id: 931 3933 5624. Password 266506

બ્રહ્માકુમારીઝ યુકે - ગુજરાતીમાં ઓનલાઇન રાજયોગ કોર્સઃ બ્રહ્માકુમારીઝ યુકે દ્વારાગુજરાતીમાંરાજયોગના સાત દિવસના ઓનલાઈન કોર્સનું તા.૧૦.૪.૨૧ને શનિવારથી તા.૧૬.૪.૨૧ને શુક્રવાર સુધી આયોજન કરાયું છે. તેમાં દરરોજ એક સેશન રહેશે. તેનો સમય સવારે ૧૦થી ૧૧.૩૦ રહેશે. રજિસ્ટ્રેશન અને ઝૂમ આઈડી મેળવવા માટે [email protected] પર ઈમેલ મોકલો અથવા www.globalcooperationhouse.org પર ઓનલાઈન બુક કરાવો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter