• Brahmakumaris UK - સહજ રાજયોગ અને હોલિસ્ટિક હેલ્થ - વિજ્ઞાન અને ટેક્નોલોજીએ આપણને ઘણું બધું આપ્યું હોવા છતાં જો મનુષ્યનું સંપૂર્ણ સ્વાસ્થ્ય સારું ન હોય તો સુખ શાંતિનો અનુભવ કરી ન શકાય. સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે તન અને મન બન્ને ફીટ અને ફાઈન. આ વાતને સમજવા માટે ઈન્ટરનેશનલ યોગા ડે નિમિત્તે ૨૬ જૂન ૨૦૨૧, શનિવાર બપોરે ૩.૩૦ થી ૫ દરમિયાન ઝૂમના માધ્યમથી ( Zoom Id: 934 2912 0460 - Passcode: 189499) કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમના વક્તા પ્રફુલ શાહ, USA છે.
• JHOD, Yes I donate અને NHS Blod and Transplantના ઉપક્રમે Chit Chat & Watch - Organ Donation વેબીનારનું તા.૧૨.૭.૨૧ને સોમવારે સાંજે ૭.૩૦થી ૮.૪૫ દરમિયાન આયોજન કરાયું છે.