બ્રહ્માકુમારી યુકે દ્વારા ઓનલાઈન રાજયોગ મેડિટેશન કોર્સ
યોગ ફોર ધ માઈન્ડ દ્વારા શાંતિ, આંતરિક શક્તિ અને જ્ઞાનનો અનુભવ કરો. ઝૂમ પર કાર્યક્રમ વિશે માહિતી મેળવવા [email protected] પર ઈમેલ કરો અથવા 0208 727 3416 પર સંપર્ક કરો. તા. 7.8.21ને શનિવારથી તા. 13.8.21ને શુક્રવાર સુધી દરરોજ સાંજે 6થી 7.30 સુધી