સ્વામિનારાયણ મંદિર-વિલ્સડનના 49મા પાટોત્સવની ઉજવણી

Wednesday 24th July 2024 06:34 EDT
 
 

આજે હજારો હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર – વિલ્સડનનો 49મો વાર્ષિક પાટોત્સવ 10થી 15 જુલાઇ દરમિયાન રંગેચંગે ઉજવાયો હતો. આ પ્રસંગની તસવીરમાં (ડાબેથી) દેવવિહારી સ્વામી, ટ્રસ્ટી કુરજીભાઇ વેકરિયા, કથાયજમાન રાહુલ વેકરિયા તથા મુકેશ છભાડિયા, બાલકૃષ્ણ સ્વામી, પ્રમુખ કુરજીભાઇ કેરાઇ, ભાગવતજીવન સ્વામી અને સેક્રેટરી વિશ્રામ ભુડિયા. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર-ભુજના ઉપમહંત સ્વામી
શ્રી ભગવજીવનદાસજી તથા અગ્રગણ્ય વડીલ સંત સ્વામી
શ્રી બાલકૃષ્ણદાસજીએ ખાસ હાજરી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter