વર્ષાબહેન બાવીસીને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

લંડન બરો ઓફ હેરો દ્વારા જાણીતા સમાજસેવિકા અને એશિયન વુમન્સ ક્લબનાં કર્તાહર્તા વર્ષાબહેન બાવીસીને પીનર વોક માટે પ્રશંસનીય પ્રદાન આપવા બદલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં.

ભગવદ્ ગીતા જીવનનાં મૂલ્યો અને ધ્યેયની સમજમાં મદદરૂપ છે

યુકે હાઉસ ઓફ કોમન્સમાં હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન દ્વારા 26 નવેમ્બર 2024ના દિવસે થિન્ક ગીતા ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. ભગવદ્ ગીતાના મહત્ત્વ, તે જીવનની વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું કૌશલ્ય આપે છે અને વર્તમાનકાળની જટિલતાઓમાં તેનો...

શ્રી સ્વામીનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તા. ર૯ માર્ચને સોમવારે સવારે ૮ વાગે ફુલદોલોત્સવની ઉજવણી...

૨૯મી માર્ચને સોમવારે પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં નેનપૂર ખાતે વર્ચ્યુઅલ પુષ્પદોલોત્સવ યોજાયો હતો. તેમાં ભારત અને વિદેશથી હજારો હરિભક્તો જોડાયા હતા. પૂ....

• લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી, હેન્ડન, સડબરી, હેચ એન્ડ અને બર્મિંગહામ હેન્ડ્સવર્થ, એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ અને પ્રનાશા તથા હાથી પરિવાર દ્વારા હેરફિલ્ડ હોસ્પિટલ માટે મેડિકલ ઈક્વિપમેન્ટ્સ માટે ફંડ એકત્ર કરવાના હેતુસર તા.૨.૪.૨૧ને શુક્રવારે સાંજે...

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO યુકે) દ્વારા ૧૩મી માર્ચને શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિન અને માતૃ દિવસને અનુલક્ષીને ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. NCGO યુકે ગુજરાતી સંસ્થાઓની છાત્ર સંસ્થા છે.

સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (SPMS) યુકેની વાર્ષિક સાધારણ સભા ૧૧મી એપ્રિલ, ૨૦૨૧ને રવિવારે સાંજે ૫થી ૭ દરમિયાન યોજાશે. તેમાં ઝૂમના માધ્યમથી એક્ઝિક્યુટિવ...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેમણે કાવિઠા (ધોળકા), મેમ્કા (સુરેન્દ્રનગર) અને જલાલપુર (વજીફા) ખાતે નિર્માણ...

• મલાવી શિવ સત્સંગ મંડળ દ્વારા ૨૨મા મહાશિવરાત્રિ મહોત્સવનું તા.૨૧.૦૩.૨૧ને રવિવારે બપોરે ૨થી ૫ દરમિયાન ઝૂમના માધ્યમથી (Meeting ID – 516 234 9079 – Passcode – 4qV) આયોજન કરાયું છે. સનાતન મંદિર, ક્રોલીથી પંકજભાઈ નાયીના ગ્રૂપ દ્વારા ભજનો પ્રસ્તુત...

શીખ સમુદાય દ્વારા સંચાલિત પોપ – અપ ફૂડ બેંકના વોલન્ટિયરે જણાવ્યું હતું કે શહેરમાં હાડમારી ભોગવતા લોકોની સંખ્યા વધી રહી છે અને તેમને મદદ કરવાની ખૂબ જરૂર...

અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ યોજાઈ ગયો. તે અંતર્ગત આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી સ્મૃતિ...



to the free, weekly Gujarat Samachar email newsletter