વર્ષાબહેન બાવીસીને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

લંડન બરો ઓફ હેરો દ્વારા જાણીતા સમાજસેવિકા અને એશિયન વુમન્સ ક્લબનાં કર્તાહર્તા વર્ષાબહેન બાવીસીને પીનર વોક માટે પ્રશંસનીય પ્રદાન આપવા બદલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં.

ભગવદ્ ગીતા જીવનનાં મૂલ્યો અને ધ્યેયની સમજમાં મદદરૂપ છે

યુકે હાઉસ ઓફ કોમન્સમાં હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન દ્વારા 26 નવેમ્બર 2024ના દિવસે થિન્ક ગીતા ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. ભગવદ્ ગીતાના મહત્ત્વ, તે જીવનની વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું કૌશલ્ય આપે છે અને વર્તમાનકાળની જટિલતાઓમાં તેનો...

નીસડન ટેમ્પલ તરીકે જાણીતા અને બ્રેન્ટફિલ્ડ રોડ પર આવેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર યુકેને વિશિષ્ટ રીતે ગુજરાતી ભાષા શીખવવા માટે ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યુટ...

સેન્ટ્રલ લંડનમાં હોમલેસને ભોજન પૂરું પાડવા માટે ઈલેક્ટ્રિક ફૂડ વાન માટે નાણાં એકત્ર કરવાના વિચારની સાથે તે દિશામાં કામગીરી શરૂ થઈ. જોકે, આ વિચાર આવ્યો...

નીસડન ટેમ્પલ તરીકે જાણીતું BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર જ્યાં આવેલું છે તે નોર્થ વેસ્ટ લંડનમાં મેડો ગાર્થ રોડના પૂર્વ ભાગને મંદિરના પ્રેરક પૂ. પ્રમુખ સ્વામી...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશવિદેશના BAPSમંદિરોના...

આ વર્ષે સ્વામી વિવેકાનંદજીની ૧૫૯મી જન્મજયંતીને ચિન્મય મિશનના યુવા કેન્દ્ર દ્વારા ઓનલાઇન રાષ્ટ્રીય યુવા સંમેલન તરીકે ઊજવવામાં આવશે. વિવેકાનંદજી, શ્રીમદ્...

કોરોના અને નવા કોરોના સ્ટ્રેઇનની મહામારીથી યુ.કે.ભરના શહેરો, નગરોમાં લોકડાઉનની પરિસ્થિતિ પ્રવર્તે છે. ક્રિસમસ કે ૨૦૨૧ને વધાવતી ન્યૂયરની સહપરિવાર ઉજવણી...

મહાભારતમાં કુરુક્ષેત્રના ૧૮ દિવસના પ્રસિદ્ધ યુદ્ધના પ્રથમ દિવસે શ્રી કૃષ્ણે અર્જૂનને ભગવદ ગીતાનો જે ઉપદેશ આપ્યો હતો તે પવિત્ર દિવસ ગીતા જયંતીની યુકેમાં...

• શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન દ્વારા સર્વે હરિભક્તોને જણાવવાનું કે સરકારની જાહેરાતને અનુલક્ષીને મંગળવારને તા- ૦૫-૦૧-૨૦૨૧થી મંદિર દર્શન અને અન્ય પ્રવૃત્તિઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું છે. www.sstw.org.ukપર દર્શન ઓનલાઇન ઉપલબ્ધ...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૩૧મી ડિસેમ્બરે પૂ. મહંત સ્વામીએ મહુવાના બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ સ્મૃતિ...

• બ્રહ્માકુમારીઝ કાર્ડિફ દ્વારા તા.૦૫.૦૧.૨૦૨૧ને મંગળવારે સાંજે ૭થી ૮.૩૦ દરમિયાન ઝૂમના માધ્યમથી (Meeting ID - 864 3498 1347 - Passcoede 373716) ગુજરાતીમાં વર્ચ્યુઅલ પ્રવચનનું ઓનલાઈન આયોજન કરાયું છે. આ કાર્યક્રમ નિઃશુલ્ક છે.સંપર્ક. 020 8727 3416



to the free, weekly Gujarat Samachar email newsletter