વર્ષાબહેન બાવીસીને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

લંડન બરો ઓફ હેરો દ્વારા જાણીતા સમાજસેવિકા અને એશિયન વુમન્સ ક્લબનાં કર્તાહર્તા વર્ષાબહેન બાવીસીને પીનર વોક માટે પ્રશંસનીય પ્રદાન આપવા બદલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં.

ભગવદ્ ગીતા જીવનનાં મૂલ્યો અને ધ્યેયની સમજમાં મદદરૂપ છે

યુકે હાઉસ ઓફ કોમન્સમાં હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન દ્વારા 26 નવેમ્બર 2024ના દિવસે થિન્ક ગીતા ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. ભગવદ્ ગીતાના મહત્ત્વ, તે જીવનની વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું કૌશલ્ય આપે છે અને વર્તમાનકાળની જટિલતાઓમાં તેનો...

વિશ્વ હિંદુ પરિષદ યુકે (VHP) દ્વારા ૪ ઓક્ટોબરને રવિવારે પ્રથમ ઓલ યુકે હિંદુ મંદિર એક્ઝિક્યુટિવ્સ કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. ત્રણ કલાકના...

શક્તિની ઉપાસના કરવાના પર્વ નવરાત્રીને ચિન્મય મિશન અમદાવાદ ખાતે નવતર રીતે ઊજવવાની તૈયારી ચાલી રહી છે. મિશનના પરમધામ મંદિર ખાથે નવ દિવસ દુર્ગાદેવી, લક્ષ્મીજી...

ઉત્તર ઇંગ્લેન્ડના લેન્કેશાયરનું પ્રેસ્ટન એટલે સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી સતત ધબકતું નગર. ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા અનેકવિધ...

ઉત્તર ઇંગ્લેન્ડના લેન્કેશાયરનું પ્રેસ્ટન એટલે સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી સતત ધબકતું નગર. ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા અનેકવિધ...

નીસડન ટેમ્પલ તરીકે જાણીતું વિશ્વવિખ્યાત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર તાજેતરમાં ITVની સ્પેશિયલ ડોક્યુમેન્ટરી ‘ઓલ અરાઉન્ડ બ્રિટન’માં ઝળક્યું હતું. આ સિરીઝમાં...

શ્રી કચ્છી લેવા પટેલ કોમ્યુનિટી યુકે (SKLPC UK) દ્વારા ૧૧ ઓક્ટોબરને રવિવારે સવારે ઓનલાઈન વાર્ષિક મેળાનું આયોજન કરાયું હતું. બ્રિટિશ અને ભારતીય રાષ્ટ્રગીત...

ભારતના વિદેશ મંત્રાલયના ઓવરસીઝ ઈન્ડિયન અફેર્સ – II ડિવિઝન દ્વારા ‘ભારત કો જાનીયે’ ક્વિઝ ૨૦૨૦-૨૧નું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝમાં ભાગ લઈને ભારતની મુલાકાતની તક મેળવો. આ ક્વિઝમાં PIO, NRI અને Foreigners એમ ત્રણ કેટેગરીમાં ૧૮થી ૩૫ વર્ષની વય...

• શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન યુકે દ્વારા તા.૧૭.૧૦.૨૦ને શનિવારથી તા.૨૪.૧૦.૨૦ને શનિવાર સુધી સાંજે ૭થી ૮ દરમિયાન વર્ચ્યુઅલ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. રમણભાઈ બાર્બર (PRO) - 07533 606 973, અશ્વિન ગલોરિયા (સેક્રેટરી) 07914 000...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના...



to the free, weekly Gujarat Samachar email newsletter