હનુમાન જયંતીએ સાળંગપુરમાં માનવમહેરામણ ઉમટ્યોઃ10 લાખ ભક્તોએ કષ્ટભંજનદેવનાં દર્શન કર્યાં

સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ હતી. શનિવારે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ભવ્ય આતશબાજી બાદ શણગાર આરતી યોજાઈ હતી જેમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો....

કુમકુમ મંદિરના 33મા પાટોત્સવની ઉજવણી

અમદાવાદમાં મણિનગરસ્થિત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 33મા પાટોત્સવની ઉજવણી કરાઇ હતી. 

સમન્વય પરિવાર, લેસ્ટર દ્વારા તા. ૧૯-૨૦ સપ્ટેમ્બરના રોજ લેસ્ટર ખાતે પૂ. સ્વામી સત્યમિત્રાનંદ ગીરીજીના ૮૩મા જન્મ દિનની શાનદાર ઉજવણી પ્રસંગે બે દિવસના વિસ્તૃત...

* સરસ્વતી ભવન દ્વારા સમગ્ર યુકેમાં કોઇ પણ સ્થળે ક્રિસમસ અને ન્યુ યર કે પછી અન્ય તમામ પ્રસંગો માટે આપના ઘરે આવી ગાર્ડનમાં ફ્રેશ ઢોંસા બનાવી આપવામાં આવશે. ક્રિસમસ પાર્ટીનું બુકિંગ ચાલુ છે. સંપર્ક: 07748 63 62 64 જુઅો જાહેરાત પાન નં. ૧૮.

શ્રી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરીને ગુજરાતમાં આવ્યા. ભદ્રમાં મકાન રાખીને રહેણાંક કર્યું. વકીલ તરીકેની શરૂઆત કરી. તેમના રહેણાંક સામે...

રેડબ્રિજ ગુજરાતી વેલ્ફેર એસોસિએશન દ્વારા ગત તા. ૩૦ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ હોલ, ઇલફર્ડ ખાતે દીપાવલિ ઉત્સવની શાનદાર ઉજવણી કરાઇ હતી.

દિવ કડિયા જ્ઞાતિ સમાજ યુ.કે. દ્વારા ૧લી નવેમ્બર, શનિવારે કોપલેન્ડ કોમ્યુનિટી સ્કૂલના હોલમાં દિવાળી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો.

ઇસ્ટ લંડન સ્થિત અપ્ટન કોમ્યુનિટી એસોસિએશન ખાતે તા. ૨૩ અોક્ટોબરના રોજ દીપાવલિ પર્વની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

બર્મિંગહામના હોલ ગ્રીન સ્થીત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે તા. ૨૩-૨૪ના રોજ દીપાવલિ અને નૂતન વર્ષની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ...

શ્રી વિલ્સડન સ્વામિનારાયણ મંદિર ખાતે તાજેતરમાં તુલસી વિવાહનું ભક્તિભાવપૂર્વક આયોજન કરાયું હતું. આ પ્રસંગે સૌએ માતા તુલસી વુંદા અને ભગવાન શાલિગ્રામ – વિષ્ણુના...

બોસનીયાના શ્રેબ્રેનિત્સામાં ૧૯૯૫માં થયેલા જનસંહાર અંગે જાગૃતી લાવવાનું કાર્ય કરતી ચેરીટી 'રીમેમ્બરીંગ શ્રેબ્રેનિત્સા'ના નેજા હેઠળ વેલ્સના વિવિધ સામુદાયીક...



to the free, weekly Gujarat Samachar email newsletter