મુંબઇના સિદ્વિવિનાયક મંદિરને રૂ. 133 કરોડની આવક થઇ

પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરને 2024-25માં 133 કરોડ રૂપિયાની આવક થઈ છે. જે ગયા વર્ષની આવક કરતાં 16 ટકા વધુ છે. મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભક્તો તરફથી મળતું દાન અને પ્રસાદ આવકનો સૌથી મોટો સ્રોત છે.

હનુમાન જયંતીએ સાળંગપુરમાં માનવમહેરામણ ઉમટ્યોઃ10 લાખ ભક્તોએ કષ્ટભંજનદેવનાં દર્શન કર્યાં

સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ હતી. શનિવારે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ભવ્ય આતશબાજી બાદ શણગાર આરતી યોજાઈ હતી જેમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો....

ચારુતર આરોગ્ય મંડળ (CAM)ના ચેરમેન શ્રી અતુલભાઈ પટેલ યુકેના અતિથિ બનીને આવી રહ્યા છે. સપ્ટેમ્બર 11થી 18 સપ્ટેમ્બર સુધીની આ યાત્રામાં ચારુતર આરોગ્ય મંડળના...

શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુનો અવતાર છે અને સમગ્ર વિશ્વમાં હિન્દુઓ માટે લોકપ્રિય દેવ છે. હિન્દુ પંચાંગ અનુસાર હજારો વર્ષ અગાઉ શ્રાવણ વદ અષ્ટમી (8)ની રાત્રે તેમનું...

ચારુતર આરોગ્ય મંડળ (CAM)ના ચેરમેન શ્રી અતુલભાઈ પટેલ યુકેના અતિથિ બનીને આવી રહ્યા છે. સપ્ટેમ્બર 11થી સપ્ટેમ્બર 18 સુધીની આ યાત્રામાં CAMના સેક્રેટરી શ્રી...

ભવન યુકે દ્વારા તેમના કલાકાર પરિવારમાં નવા સિતારગુરુ મહેબૂબ નદીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેબૂબ નદીમ આગ્રા ઘરાનાના ઉસ્તાદ વિલાયત હુસૈન ખાન (પ્રાણપિયા) અને...

શ્રી સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરીમાં બુધવાર 30 ઓગસ્ટે પવિત્ર હિન્દુ તહેવાર રક્ષાબંધનની ઉજવણી ચાવીરૂપ સર્વિસીસના સન્માન સાથે કરવામાં આવી હતી. કોમ્યુનિટીના...

સુંદર રીતે સુશોભિત કોતરણી સાથેની પથ્થરની કમાન ‘ગેટવે ફ્રોમ ઈન્ડિયા’નું ભવ્ય ઉદ્ઘાટન પહેલી સપ્ટેમ્બર શુક્રવારે મિલ રોડ પર ડિચબર્ન પ્લેસ ખાતે યોજાયું હતું. આ...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ પ.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં રોબિન્સવિલમાં છેલ્લાં દોઢ મહિનાથી ઉજવાઇ રહેલાં ‘પ્રેરણાના મહોત્સવ’ (‘ફેસ્ટિવલ...

ગઢપુરના સ્વામી છપૈયાપ્રકાશદાસજીના વક્તાપદે 21થી 27 દરમિયાન યોજાયેલી શ્રી પુરુષોત્તમ પ્રકાશ કથાનો લંડનમાં વસતા હરિભક્તોએ મોટી સંખ્યામાં લ્હાવો લીધો હતો. 



to the free, weekly Gujarat Samachar email newsletter