સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા નૈરોબીમાં કેન્યાના 61મા જમ્હુરી ડેની ઉજવણી

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર-નૈરોબી ખાતે કેન્યાના 61મા જમ્હુરી ડેની ધ્વજ લહેરાવીને ઉજવણી કરાઈ હતી. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે આ કાર્યક્રમમાં પધારેલા માનવંતા મહેમાનો...

વિશ્વ ઉમિયાધામની VPL-3 ટૂર્નામેન્ટનો શુભારંભ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુવા સંગઠન દ્વારા રાજ્યમાં આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. વિશ્વની સૌથી મોટી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ VPL-3નું આયોજન અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને હિંમતનગરમાં...

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE ખાતે તા. ૧૮ નવેમ્બરને ગુરુવારે બપોરે ૧થી ૪ દરમિયાન તુલસી વિવાહનું આયોજન કરાયું છે. આરતી બાદ અલ્પાહારની વ્યવસ્થા છે. સેન્ટર ખાતે ૧૬ નવેમ્બરથી લેડીઝ સત્સંગ ફરી શરૂ કરાયો છે. સમય –...

૭ નવેમ્બરે વોટફર્ડ નજીક આવેલા ભક્તિવેદાંત મેનોર હરે કૃષ્ણ મંદિર ખાતે પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરવા ઉપસ્થિત હજારો લોકો સાથે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ ગોંડલ ખાતે બિરાજમાન છે. ૧૪ નવેમ્બરે પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં પ્રબોધિની એકાદશીની ઉજવણી કરવામાં...

કુમકુમ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં તેમનાં જીવન ઉપર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી લિખિત ગ્રંથ 'સાધુતાની...

શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરના પરિસરમાં આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજની પ્રેરણાથી દીપાવલિ...

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જૈન નેટવર્કના નેજા હેઠળ નોર્થ વેસ્ટ લંડનના કોલીન્ડલ સ્ટેશન નજીક બની રહેલ ભવ્ય જૈન સેન્ટરની ૨૭ ઓક્ટોબર, બુધવારના...

લેસ્ટરના પ્રવેશદ્વારે નારબરો રોડ પર ભવ્ય જલિયાન પાઘડીનાં દર્શન સાથે વિશાળ ઇમારતનાં દર્શન થાય છે એ જલૃામ પ્રાર્થના મંદિરનો ૨૫મો સ્થાપના દિવસ તા. ૨૮ ઓકટોબર, ગુરૂવારે...

• અનુપમ મિશન, The Lea, Western Ave, અક્સબ્રીજ, ડેનહામ UB9 4NA – તા. ૪ નવેમ્બર લક્ષ્મી પૂજન અને શારદાપૂજન વિધિ - સાંજે ૬થી ૭.૩૦ મહાપ્રસાદ – ૭.૪૫ આરતી અને ૮ વાગે લક્ષ્મી પૂજન અને શારદાપૂજન – તા. ૫ અન્નકૂટ દર્શન – બપોરે ૧૨ થાળ, ૧૨.૩૦ નૂતન વર્ષ...

• વણિક કાઉન્સિલના નવા પ્રોજેક્ટના શુભારંભ નિમિત્તે રવિવાર તા. ૭ નવેમ્બર ૨૧ના રોજ  રાજીવ શર્મા અને વેદાના સંગીતનો કાર્યક્રમ તેમજ સુવિખ્યાત વક્તાઓના વક્તવ્યનો ઝૂમ કાર્યક્રમ રાતના ૮ થી ૯.૩૦ રાખવામાં આવ્યો છે.  Zoom ID / pass word :974 078308નવા...

ભગવાન શ્રી જગન્નાથ મહાપ્રભુની સેવા કરવા માટે લંડનમાં અથવા તેની આસપાસના વિસ્તારમાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવાના ઉદ્દેશથી શ્રી જગન્નાથ સોસાયટી (SJS) યુકેની...



to the free, weekly Gujarat Samachar email newsletter