વર્ષાબહેન બાવીસીને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

લંડન બરો ઓફ હેરો દ્વારા જાણીતા સમાજસેવિકા અને એશિયન વુમન્સ ક્લબનાં કર્તાહર્તા વર્ષાબહેન બાવીસીને પીનર વોક માટે પ્રશંસનીય પ્રદાન આપવા બદલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં.

ભગવદ્ ગીતા જીવનનાં મૂલ્યો અને ધ્યેયની સમજમાં મદદરૂપ છે

યુકે હાઉસ ઓફ કોમન્સમાં હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન દ્વારા 26 નવેમ્બર 2024ના દિવસે થિન્ક ગીતા ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. ભગવદ્ ગીતાના મહત્ત્વ, તે જીવનની વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું કૌશલ્ય આપે છે અને વર્તમાનકાળની જટિલતાઓમાં તેનો...

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક જગદગુરુ વલ્લભાચાર્યજીના ૫૪૪મા પ્રાદુર્ભાવ ઉત્સવની વિશ્વભરમાં સમસ્ત વૈષ્ણવ સમુદાય દ્વારા ઉજવણી થઈ હતી. તે દિવસે...

ભારતમાં કોવિડ – ૧૯ના કેસોમાં અને તેને લીધે થતાં મૃત્યુમાં ભારે વધારો થયો છે. ઓક્સિજનના અભાવે ઘણાં દર્દીઓનું મૃત્યુ થતું હોય છે.હર્ટફર્ડશાયરના ભક્તિવેદાંત...

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશ યુકે (NCGO UK) એ ૧ મેએ ભારત માટે પ્રાર્થના સાથે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરી હતી.  હાલના તબક્કે કોરોના...

૮ મેએ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સના ભારતીયો માટે ઓનલાઈન ભજનો દ્વારા પ્રાર્થનાના કાર્યક્રમમાં ૩૦૦થી વધુ લોકો જોડાયા હતા. બ્રાહ્મણ સમાજ ઓફ નોર્થ લંડન અને ગૂંજન ગ્રૂપના જુદા જુદા ગાયકો ભજનો ગાવામાં જોડાયા હતા. આ કાર્યક્રમનું...

-  બાલમ શ્રીનાથજી હવેલીમાં આંબા ઉત્સવ   બાલમ મંદિર દ્વારા આગામી ૨૩.૦૫.૨૦૨૧ને રવિવારે બપોરે ૧૨ વાગે શ્રી વ્રજરાજ કુમાર મહોદયશ્રીની ઉપસ્થિતિમાં આંબા ઉત્સવનું આયોજન કરાયું છે. ન્યોછાવર માટે  કેરીના ૧ બોક્સના £21અને બે કેરીના £5 છે.સંપર્ક. દેવયાનીબેન...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ...

ભારતના કોવિડ અસરગ્રસ્તોની મદદ માટે ફંડ એકત્ર કરવા ગુજરાત હિંદુ સોસાયટી (GHS) પ્રેસ્ટન દ્વારા ૨૭ એપ્રિલને હનુમાન જયંતીના પવિત્ર દિવસે અપીલ કરાઈ હતી. સોસાયટીએ લેકેંશાયર ઈવનિંગ પોસ્ટ, બીબીસી નોર્થવેસ્ટ ટીવી અને બીબીસી રેડિયો લેંકેશાયરના માધ્યમથી...

કોરોના મહામારીની બીજી લહેરમાં ગુજરાતમાં સ્થિતિ ખૂબ વણસી હતી. ઓક્સિજનની અછતના કારણે કોવિડ -૧૯ના દર્દીઓની સારવાર શક્ય બનતી ન હતી અને દર્દીઓનું મૃત્યુ થતું...

યુકે અને યુરોપની BAPS સ્વામીનારાયણ સંસ્થાએ ભારતમાં BAPSદ્વારા ચાલતા કોવિડ -૧૯ રાહતકાર્યોમાં મદદરૂપ થવા માટે સાઈકલ ચેલેન્જમાં છ દિવસમાં £૬૦૦,૦૦૦થી વધુની...



to the free, weekly Gujarat Samachar email newsletter