ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રજિસ્ટર્ડ સેવા યુકે ચેરિટી દ્વારા બર્મિંગહામ હોમલેસ આઉટરીચ સંસ્થાને સ્લીપિંગ બેગ્સનું દાન કરવામાં આવ્યું હતું. આ સ્લીપિંગ બેગ્સ માન્ચેસ્ટરની ફાઈન હોમ ટેક્સટાઈલ્સ લિમિટેડ દ્વારા ઉદારપણે દાનમાં આપવામાં આવી હતી. પ્રસ્તુત તસવીરમાં સેવા યુકેના અગ્રણીઅો, દાતા તેમજ ચેરીટી સંસ્થાના વોલંટીયર્સ નજરે પડે છે. સંપર્ક: સેવા યુકે 0121 777 4045 - www.sewauk.org