GCSEના વિદ્યાર્થીઅો માટેની વક્તૃત્વ સ્પર્ધા મુલતવી

Tuesday 26th June 2018 06:43 EDT
 

ગુજરાત સમાચાર – એશિયન વોઇસ અને માકૃપા ગુજરાતી શાળાના સહયોગથી બ્રિટનની ગુજરાતી શાળાઅોમાં અભ્યાસ કરતા અને ૨૦૧૮માં GCSEની ગુજરાતી વિષયની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઅો માટે ‘મારા પિતા, મારી નજરે’ વિષય પર તા. ૧ જુલાઇ, રવિવારના રોજ કેનન્સ હાઈસ્કૂલ, એજવેર ખાતે યોજવામાં આવેલી ગુજરાતીમાં વક્તૃત્વ સ્પર્ધા અનિવાર્ય કારણોસર મુલતવી રાખવાની અમારી મજબુરી થઇ છે. આ સ્પર્ધા મુલતવી રાખવાના કારણે જો કોઇ વિદ્યાર્થીઅો કે તેમના વાલીઅોને તકલીફ પડી હોય તો તે બદલ અમે ક્ષમાયાચના કરીએ છીએ. ભવિષ્યમાં યોજવામાં અવનાર આવી સ્પર્ધાના આયોજન અંગે અમે અગાઉથી જાહેરાત કરીશું. વધુ માહિતી માટે સંપર્ક: કલ્પેશ પાંઢી - [email protected] / 0789 49 89 103, કોકિલાબેન પટેલ [email protected] / 07875 229 177 અને કમલ રાવ [email protected] / 07875 229 211.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter