ગુજરાત સમાચાર અને Asian Voice દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની 73મી પૂણ્યતિથિએ સંગત સેન્ટર - હેરો ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે જુદા જુદા સંગઠનના પ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર પટેલને અંજલિ અર્પી હતી. કાર્યક્રમ અંગેનો વિગતવાર અહેવાલ આગામી અંકમાં રજૂ થશે.