અમર એસ્ટેટ એજન્સી, રાજકોટ ખાતે ૧૯૮૧થી સેવા આપી રહેલા અશ્વિનભાઈ ઉનડકટ તેમના પરિવાર સાથે ૧૦મી જુલાઈએ યુકેની મુલાકાતે આવી રહ્યા છે. લંડન અને લેસ્ટરમાં તેમનું બહોળું મિત્રવર્તુળ છે. અમદાવાદ અને રાજકોટ ખાતે ઓફિસ ધરાવતા અશ્વિનભાઈ ના ક્લાયન્ટ્સ કેન્યા, અમેરિકા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, ઓમાન, દુબઈ અને પોર્ટુગલમાં વસી રહ્યા છે. તેઓ આગામી તા.૨૯ જુલાઈ સુધી યુકેમાં રહેશે.
અશ્વિનભાઈ રાજકોટમાં ‘ધ નેસ્ટ’ના નામે તમામ સુવિધાઓ ધરાવતા સર્વિસ એપાર્ટમેન્ટ પૂરા પાડી રહ્યા છે. આ ઉપરાંત, અમદાવાદ અને રાજકોટમાં બંગલો, રોહાઉસ, ફ્લેટ્સ, ડુપલેક્ષ, પ્લોટ ફાર્મહાઉસ પ્લોટ, શોપ્સ અને ઓફિસો સહિત રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીની લે-વેચનું કામકાજ સંભાળે છે.
સંપર્ક. 07440 248 536 ઈમેલ [email protected]