હાઇ કમિશન ઓફ ઇન્ડીયાના સહયોગથી યુકેનો ભારતીય સમાજ રવિવાર તા. 21 ઓગષ્ટ 2022ના રોજ સવારના 10.30 થી 4.00 સુધી નવનાત સેન્ટરમાં ભારતની આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી રહેલ છે જેમાં પધારવા સૌને સહ પરિવાર, મિત્ર મંડળ સહિત હાર્દિક આમંત્રણ છે. ધ્વજ ફરકાવવાનો સમય સવારના 11 વાગ્યે. ત્યારબાદ રાષ્ટ્રીય ગીતોનું ગાન. સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભારતના વિવિધ રાજ્યોના ફ્રી ફુડ સ્ટોલ્સ. સ્થળ: નવનાત સેન્ટર, હેઝ, UB3 1AR. નજીકના સ્ટેશન: હેઝ અને હાર્લીંગ્ટનથી 10 મિનિટનું વોક અને શટલ બસ સર્વિસ સેવા સવારના 10 થી 5.