• સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા શક્તિ ગ્રૂપ ૨૦૧૯ના બેન્ડ સાથે નવરાત્રિ ૨૦૧૯નું તા.૨૯.૯.૧૯ને રવિવારથી તા.૯.૧૦.૧૯ને બુધવાર સુધી સાંજે ૭.૩૦થી સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, J/W ધ એવન્યુ, વેમ્બલી HA9 9PE ખાતે આયોજન કરાયું છે. શરદપૂનમના ગરબા તા.૯.૧૦.૧૯ સાંજે ૭.૩૦ વાગે. બાળકો માટે ફ્રી ગરબા તા.૫.૧૦.૧૯ બપોરે ૧૨ વાગે. સંપર્ક. પ્રફુલ પટેલ 020 8368 2161
• ઈસ્ટ લંડન એન્ડ એસેક્સ હિંદુ સોશિયલ ક્લબ દ્વારા લાઈવ મ્યુઝિક ધ એમેઝિંગ લીટલ સ્ટાર સાથે નવરાત્રિ મહોત્સવ – ૨૦૧૯નું તા.૨૯.૯.૧૯ને રવિવારથી તા.૮.૧૦.૧૯ને મંગળવાર સુધી સાંજે ૭થી લોક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, લોક્સફર્ડ લેન, ઈલ્ફર્ડ, એસેક્સ, IG1 2UT ખાતે આયોજન કરાયું છે. શરદપૂનમના ગરબા તા.૧૨.૧૦.૧૯ સાંજે ૭ વાગે. સંપર્ક. સૂર્યકાન્ત પટેલ 020 8551 8095
• કલાની સેવા દ્વારા ઓરકેસ્ટ્રા મહેફિલના મ્યુઝિક સાથે નવરાત્રિ ફેસ્ટિવલ ૨૦૧૯નું તા.૨૯.૯.૧૯ને રવિવારથી તા.૮.૧૦.૧૯ને મંગળવાર સુધી દરરોજ સાંજે ૮થી રાત્રે ૧૧.૩૦ (વીકેન્ડમાં મોડે સુધી) દરમિયાન ઓકિંગ્ટન મેનોર સ્કૂલ સ્પોર્ટ્સ હોલ, ઓકિંગ્ટન મેનોર ડ્રાઈવ, વેમ્બલી, મીડલસેક્સ HA9 6NF ખાતે આયોજન કરાયું છે. તા.૧૧.૧૦.૧૯ને શુક્રવારે શરદપૂનમ. સંપર્ક. શીના 07539 242 083
• LCNL મહિલા મંડળ દ્વારા લાઈવ મ્યુઝિક બેન્ડ સાથે લેડીઝ નવરાત્રિ ગરબાનું તા.૫.૧૦.૨૦૧૯ને શનિવારે બપોરે ૧.૩૦થી ૫ દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. સીમાબેન દેવાણી 07932 007 906
• રાધા કૃષ્ણ ટેમ્પલ શ્યામા આશ્રમ, ૩૩ બાલમ હાઈ રોડ, લંડન SW12 9ALખાતે નવરાત્રિ ૨૦૧૯નું રવિવાર તા.૨૯.૯.૧૯થી તા.૭.૧૦.૧૯ને સોમવાર સુધી બપોરે ૧થી ૪ તેમજ સાંજે ૮થી રાત્રે ૧૧ દરમિયાન આયોજન કરાયું છે. નાસ્તાની વ્યવસ્થા છે. તા.૬ સવારે ૧૦ વાગે આઠમનો હવન થશે. તા.૧૩ શરદપૂનમ બપોરે ૧થી ૪ અને સાંજે ૮થી ૧૧ ગરબા થશે. સંપર્ક. 020 8675 3831
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા ઈન્ડિયન ગ્રૂપના લાઈવ મ્યુઝિક સાથે નવરાત્રિ ૨૦૧૯નું તા.૨૯.૯.૧૯ને રવિવારથી તા.૮.૧૦.૧૯ને મંગળવાર સુધી દરરોજ સાંજે ૮થી રાત્રે ૧૧ દરમિયાન સમાજ હોલ, 26 B, ટુટિંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે આયોજન કરાયું છે. શરદ પૂર્ણિમા તા.૧૩.૧૦.૧૯ને રવિવારે. સંપર્ક. 07967 013 871
• પીજ યુનિયન (યુકે) ટ્રસ્ટ લંડન દ્વારા ઓરકેસ્ટ્રા મ્યુઝિક રીધમના સંગીત સાથે નવરાત્રિ ગરબાનું રવિવાર તા.૨૯.૯.૧૯ થી તા.૮.૧૦.૧૯ને મંગળવાર સુધી સાંજે ૮થી રાત્રે ૧૨ દરમિયાન કેનન્સ લેઝર સેન્ટર, મેડેરિયા રોડ, મીચમ, સરે CR4 4HD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. જે આર પટેલ 01689 821 922
• SKPLC (UK) દ્વારા દોસ્તી મ્યુઝિકના સંગીતના તાલે નવરાત્રિ ફેસ્ટિવલ ૨૦૧૯નું રવિવાર તા.૨૯.૯.૧૯થી તા.૭.૧૦.૧૯ને સોમવાર સુધી સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ દરમિયાન ગ્રાન્ડ માર્કી, SKPLC (UK), ઈન્ડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મીડલસેક્સ UB6 5RE ખાતે આયોજન કરાયું છે. રવિવાર તા.૬ ફેમિલી વર્કશોપ, મંગળ તા.૮ દશેરા અને શરદ પૂનમ વીકેન્ડ સ્પેશિયલ શુક્ર તા.૧૧ અને શનિ તા.૧૨. સંપર્ક. 07874 722 832
• છ ગામ નાગરિક મંડળ (યુકે) દ્વારા સ્નેહા અને હિતેશના કંઠે તથા હની ટ્યૂન્સના તાલે નવરાત્રિ ગરબાનું રવિવાર તા.૨૯.૯.૧૯થી તા.૭.૧૦.૧૯ને સોમવાર સુધી કિંગ્સબરી ગ્રીન સ્કૂલ, ઓલ્ડ કેન્ટન લેન, કિંગ્સબરી લંડન NW9 9ND ખાતે આયોજન કરાયું છે. સમય રવિથી ગુરુ સાંજે ૭થી રાત્રે ૧૧.૩૦, શુક્ર અને શનિ સાંજે ૭થી રાત્રે ૧૨.૩૦. તા.૮ દશેરા. તા.૧૩ શરદપૂનમ. સંપર્ક. પ્રિયેશ 07944 371 147
• શ્રી વલ્લભનિધિ, યુકે સંચાલિત શ્રી સનાતન હિંદુ મંદિર, ઈલિંગ રોડ, વેમ્બલી મીડલસેક્સ લંડન HA0 4TA ખાતે નવરાત્રિનું રવિવાર તા.૨૯.૯.૧૯થી તા.૭.૧૦.૧૯ને સોમવાર સુધી આયોજન કરાયું છે. ગરબાનો સમય દરરોજ બપોરે ૧૨.૩૦થી ૩.૩૦ રહેશે. સંપર્ક. 020 8903 7737
• નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ, ઈસ્ટ લંડન 198 લેયટન રોડ, લંડન E15 1DT ખાતે નવરાત્રિ મહોત્સવનું રવિવાર તા.૨૯.૯.૧૯થી તા.૭.૧૦.૧૯ને સોમવાર સુધી સાંજે ૮થી રાત્રે ૧૨.૩૦ દરમિયાન આયોજન કરાયું છે. પ્રવેશ મફત. સંપર્ક. 020 8555 0318
• ધર્મજ સોસાયટી ઓફ લંડન દ્વારા આર કે બી એન્ટરટેઈનમેન્ટના મ્યુઝિક સાથે નવરાત્રિ ૨૦૧૯નું રવિવાર તા.૨૯.૯.૧૯ થી તા.૮.૧૦.૧૯ને મંગળવાર સુધી સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ દરમિયાન હેરિસ એકેડેમી પર્લી, કેન્દ્ર હોલ રોડ, સાઉથ ક્રોયડન, સરે CR2 6DT ખાતે આયોજન કરાયું છે. શરદ પૂનમ રવિવાર તા.૧૩.૧૦.૧૯. સંપર્ક. 07980 929 633 .