પ.પૂ. રામબાપાની સ્મૃતિમાં પ્રેસ્ટન મંદિરે શાંતિ પાઠ

Wednesday 08th February 2023 04:57 EST
 
 

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા પ.પૂ. રામબાપાની સ્મૃતિમાં 12 ફેબ્રુઆરીન રોજ બપોરે 2.00 કલાકે મંદિર ખાતે શાંતિપાઠનું આયોજન થયું છે. પૂણ્યાત્મા રામબાપાને અંજલિ આપવા ઇચ્છતા સહુ કોઇ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter