સંસ્થા સમાચાર (અંક 08 જુલાઇ 2023)

Wednesday 05th July 2023 07:13 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• શ્રી હનુમાનજી મંદિર - લેસ્ટર દ્વારા 8 જુલાઇના રોજ સાંજના 5.00થી 7.00 પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામી (એસજીવીપી - અમદાવાદ)નું વ્યાખ્યાન. સ્થળઃ શ્રી હનુમાનજી મંદિર - 299 મેલ્ટન રોડ, LE4 7AN વધુ માહિતી માટે સંપર્કઃ 07775 856152.

આ ઉપરાંત • કેન્વે આઇલેન્ડમાં મંત્ર અનુષ્ઠાન 6 જુલાઇએ, સ્થળઃ બ્રિજેશભાઇ શેલાડિયા, 48 કેન્ટશીલ રોડ, સાઉથ બેનફ્લીટ, એસેક્સ - SS7 5PL • બર્મિંગહામમાં મંત્ર અનુષ્ઠાન 7 જુલાઇએ • લંડનમાં મંત્ર અનુષ્ઠાન 10થી 13 જુલાઇ - વધુ માહિતી માટે સંપર્કઃ 07960 359 999 • વચનામૃત શિબિર 14થી 16 જુલાઇ - જોડાવા માટે સંપર્ક કરોઃ 0794 610 0250 • બ્રેડફર્ડમાં સત્સંગ સભા 22 જુલાઇ, સવારે 10.00 કલાકે.

• શિવમ ફાઉન્ડેશન દ્વારા પૂ. શ્રી ગિરિબાપુની શિવ કથા તા. 5થી 11 જુલાઇ - દરરોજ સાંજે 4.00થી 7.00, સ્થળઃ શિવાલય મંદિર (15 બેલગ્રેવ રોડ, લેસ્ટર - LE4 6AR) અને તા. 12થી 16 જુલાઇ - દરરોજ સાંજે 5.00થી 8.00, સ્થળઃ સ્વિન્ડન હિન્દુ ટેમ્પલ, રિજેન્ટ હાઉસ, થિયેટર સ્કવેર, સ્વિન્ડન - SN1 1QN. વધુ વિગત માટે સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• મા કૃપા ફાઉન્ડેશન (યુકે) દ્વારા જાણીતા લોકકલાકાર માયાભાઇ આહીર અને નિર્મલસિંહ ઝાલાનો લોકડાયરો તા. 7 જુલાઇના રોજ સાંજે 6.00 થી 10.30. સ્થળઃ હેરો લેઝર સેન્ટર (બાયરોન હોલ, ક્રાઇસ્ટચર્ચ એવન્યુ, હેરો - HA3 5BD). વધુ માહિતી માટે સંપર્કઃ જયંતીભાઇ ખગરામ - 07915066671
• જીઓ ગીતા (ગ્લોબલ ઇન્સ્પિરેશન એન્ડ એન્લાઇન્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ ભગવદ્ ગીતા) સંસ્થા દ્વારા સ્વામીશ્રી જ્ઞાનાનંદજી મહારાજની નિશ્રામાં લેસ્ટર ગીતા ફેસ્ટિવલ તા. 7થી 9 જુલાઇ દરરોજ બપોરે 12.00થી રાત્રે 9.00. આ પ્રસંગે રાજકોટથી સ્વામી પરમાત્માનંદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે. સ્થળઃ કોસિંગ્ટન પાર્ક. વધુ માહિતી માટે સંપર્કઃ વિનોદ સીંગલા - 07949110124
• મા કૃપા ફાઉન્ડેશન (યુકે) દ્વારા શ્રીનાથજીની ઝાંખી તા. 8 જુલાઇના રોજ સાંજે 6.00 થી 10.30. સ્થળઃ હેરો લેઝર સેન્ટર (બાયરોન હોલ, ક્રાઇસ્ટચર્ચ એવન્યુ, હેરો - HA3 5BD). વધુ માહિતી માટે સંપર્કઃ જયંતીભાઇ ખગરામ - 07915066671
• ગુજરાતી નાટક ‘પટેલ્સ મિલિયન્સ’નો શો 8 જુલાઇના રોજ બ્રેડફર્ડમાં સેન્ટ જ્યોર્જ’સ હોલ ખાતે યોજાશે. આ નાટકમાં પાર્લે પટેલ મુખ્ય ભૂમિકામાં ચમકે છે. વધુ વિગત માટે જૂઓ વેબસાઇટઃ www.patelsmillions.co.uk
• મા કૃપા ફાઉન્ડેશન (યુકે) દ્વારા પિયુષભાઇ મહેતાનું જલારામ બાપા આખ્યાન તા. 8થી 10 જુલાઇના રોજ બપોરે 3.00 થી 5.00. સ્થળઃ હેરો લેઝર સેન્ટર (બાયરોન હોલ, ક્રાઇસ્ટચર્ચ એવન્યુ, હેરો - HA5 5BD). વધુ માહિતી માટે સંપર્કઃ જયંતીભાઇ ખગરામ - 07915066671


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter