સંસ્થા સમાચાર (અંક 11 મે 2024)

Wednesday 08th May 2024 09:20 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

શ્રી નારાયણ ભજન સંધ્યા - સન્માન સમારોહ
• શ્રી નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા 12 મેના રોજ બપોરે 12.00થી સાંજે 5.00 સ્લોઉ ખાતે નારાયણ ભજન સંધ્યા અને સન્માન સમારોહનું આયોજન થયું છે. કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું વિતરણ કરાશે. વધુ માહિતી માટે સંપર્કઃ સરલાબેન કક્કર - 7795190728 સ્થળઃ સ્લોઉ હિન્દુ ટેમ્પલ, કીલ, સ્લોઉ - CR76JN




to the free, weekly Gujarat Samachar email newsletter