• નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા 21 ઓગસ્ટના રોજ બપોરે 3.00થી 6.00 ભજન અને સત્સંગ યોજાયા છે. વધુ વિગત માટે સંપર્કઃ જયશ્રી મહેતા 78345 90284
સ્થળઃ ભારત હિન્દુ સમાજ, યુનિટ-6, ન્યૂ ઇંગ્લેન્ડ કોમ્પલેક્સ, રોક રોડ, પીટરબરો - PE1 3BU
• હનુમાન હિન્દુ મંદિરમાં પ.પૂ. શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજી 23 થી 25 ઓગસ્ટ પધારી રહ્યા છે. દરમિયાનમાં દરરોજ સાંજે 7.00 વાગે દર્શન, શ્રી ચક્રનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે સંપર્કઃ બંસીભાઇ દવે - 07466 334 961
સ્થળ: 51 Beech Avenue, Brenford, TW8 8NQ
• વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ મંદિર દ્વારા તા. 19 ઓગસ્ટ (સાંજે 6.30થી રાત્રે 12.00) જન્માષ્ટમી પર્વે અને 20 ઓગસ્ટે નંદોત્સવની ઉજવણી થશે.
સ્થળઃ વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ મંદિર, 43-45 ક્લિવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE
• હિન્દુ કાઉન્સિલ (બ્રેન્ટ) દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિન પર્વે 13 ઓગસ્ટના રોજ (સાંજે 7.00 વાગ્યાથી મોડે સુધી) શાનદાર સ્ટેજ પર્ફોર્મન્સનું આયોજન થયું છે. કાર્યક્રમની વધુ વિગત માટે સંપર્કઃ મહેન્દ્ર પટ્ટણી - 07850 032 392 / ભરત પટેલ 07843 196 228
સ્થળઃ આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ, સ્ટેનલી એવન્યુ, વેમ્બલી, મિડલસેક્સ - HA0 4JE