બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• શ્રી નરનારાયણ દેવ ગાદી તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર - સ્ટેનમોર ખાતે તા. 25 નવેમ્બરે તુલસી વિવાહ લાલજી મહારાજ મંડપ રોપણ તથા તુલસીબાઇ માંડવો (સવારે 10.00થી), મહેન્દી તથા સેરીકો (સાંજે 5.00) બાદમાં મહાપ્રસાદ અને તા. 26 નવેમ્બરે લગ્નપ્રસંગ (સવારે 10.00થી) અને બાદમાં મહાપ્રસાદ. વધુ માહિતી માટે જુઓઃ www.swaminarayansatsang.com
• બાલમ મંદિર - રાધાકૃષ્ણ - શ્યામ આશ્રમ - શ્રીનાથજી હવેલી દ્વારા તા. 23 નવેમ્બર તુલસી વિવાહ - રાધાકૃષ્ણ વિવાહ બપોરે 12.30થી સાંજે 4.00 ઠાકોરજી સાઇડ સાંજે 6.00થી 7.30 બાદમાં મહાપ્રસાદ. સ્થળઃ 33 બલહામ હાઇ રોડ, લંડન SW12 9AL. વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 020 8675 3831