સંસ્થા સમાચાર - અંક 26 માર્ચ 2022

Wednesday 23rd March 2022 06:24 EDT
 

બ્રિટનમાં વિવિધા સામાજિક - ધાર્મિક - સેવાભાવી સંસ્થાનો હાથ ધરાયેલા આયોજનો...

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE ખાતે તા. 26.3.22 ને શનિવારે હનુમાનચાલીસાના 21 પાઠનું આયોજન કરાયું છે. સાંજે 5 શ્રી ગણેશ પૂજન, સાંજે 5.30થી પાઠ, 7.15 આરતી અને શાંતિપાઠ તથા 7.30 ભોજનપ્રસાદ. સંપર્ક. 020 8553 5471  
• મહાકાલી મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રિ ગરબા 2022નું તા.2.4.22ને શનિવારથી તા.10.4.22ને રવિવાર સુધી દરરોજ સાંજે 7.30થી રાત્રે 11.00દરમિયાન સત્તાવીસ પાટીદાર સેન્ટર, ધામેચા હોલ, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક, HA9 9PE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. વિજેશ પટેલ(હેરો) 0208 907 0385, વસુબેન પટેલ(બ્રેન્ટ) 0208 903 4621 અને દિલીપભાઈ પટેલ (સાઉથ લંડન) 0207 274 1039.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter